Coronavirus / રાજ્યની પ્રથમ ઘટના, અમદાવાદના પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

policeman corona report is positive in ahmedabad

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર રાજ્યમાં સતત વધી રહ્યો છે. આજે સવારે કોરોનાના નવા 23 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમાં એક પોલીસકર્મીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા સહકર્મીઓમાં ફફડાડ જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ