સુરત / પોલીસે કરી કાયદાની ઐસીતૈસી, નાઈટ કર્ફયુમાં કર્યું કઈક એવું કે વીડિયો થયો વાયરલ

policeman  celebreat his bday in night curfue

સુરત પોલીસે રાત્રી કર્ફયુના સમયે જન્મદિવસની ઉજવણી કરી, જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ કાયદા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ