સુરત / મંત્રી કાનાણીના પુત્રનો વિવાદ: ઉચ્ચ અધિકારીઓ સાથે વાત થયા બાદ મહિલા પોલીસકર્મીએ જે કર્યુ તેના વખાણ થઈ રહ્યાં છે

police Woman sunita yadav resigned MLA's son Prakash Kanani Surat

સુરતના વરાછાના માનગઢ પાસે મહીલા પોલીસ કર્મી સુનીતા યાદવ સાથે કુમાર કાનાણીના પુત્રની બબાલની ઘટના સામે આવી હતી. આ મામલે ઓડીયો અને વીડિયો વાયરલ થયો હતો. રાત્રી કર્ફ્યુ લાગુ દરમિયાન ધારાસભ્યના દિકરાના મિત્રો બહાર નિકળ્યા હતા. ત્યારે મહિલા કોન્સ્ટેબલે કાર રોકતા બબાલ થઈ હતી. મિત્રોને અટકાવતા પ્રકાશ કાનાણી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે બબાલ થઇ હતી. આ બબાલ બાદ ગત મોડી રાત્રે કોન્સ્ટેબલ સુનિતાએ પોતાના નોકરીમાંથી રાજીનામું ધરી દીધી હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ