ખુલાસો / મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરનાર DySP મંજીતા વણઝારાનો જ TIKTOK વીડિયો થયો વાયરલ

Police woman Dysp Manjita Vanzara TikTok video viral

ગુજરાત પોલીસ અધિકારીનો વધુ એક TIKTOK વીડિયો વાયરલ થયો છે. અને આ વખતે વીડિયો કોઇ સામાન્ય પોલીસ કર્મી નહીં પરંતુ ખુદ DYSP મંજીતા વણઝારાનો છે. જો કે વાયરલ વીડિયોમાં મંજીતા વણઝારા યુનિફોર્મમાં નથી. અગાઉ લાઘણજની મહિલા પોલીસ કર્મી અર્પિતા ચૌધરીનો TIKTOK વીડિયો વાયરલ થયો હતો. અને શિસ્ત ને લઇને મંજીતા વણઝારાએ જ મહિલા પોલીસકર્મી અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે ખુદ મંજીતા વણઝારાનો TIKTOK વીડિયો જ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ