નિર્ણય / પાસપોર્ટ માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા પૂરા, પોલીસ ખુદ આવશે ઘરે

police will come home for passport verification

પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયામાં પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજીયાત હોય છે. જોકે, ઘણી વખત નાગરિકોને હેરાનગતિનો સામનો પણ કરવો પડતો હોય છે. પરંતુ હવે લોકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેશે નહીં. પોલીસ પોતે પાસપોર્ટ અરજદારના ઘરે વેરિફિકેશન માટે જશે.  અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા આ અંગે કડક આદેશ આપવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ