વિવાદ / નશામાં હતો એવું કહી દેજે... નૂપુર શર્માને ધમકી આપનારા અજમેરનાં સલમાન ચીશ્તીને સમજાવતી પોલીસનો VIDEO વાયરલ

Police video explains Ajmer's Salman Chishti threatening Nupur Sharma goes viral

નુપુર શર્માને ધમકી આપવા બદલ ધરપકડ કરાયેલ રાજસ્થાનના અજમેરમાં દરગાહના ખાદિમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોલીસની કસ્ટડીમાં જોવા મળી રહ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ