લોકડાઉન / અરવલ્લીમાં કારણ વગર બહાર નીકળતા લોકો સામે પોલીસે હાથ ધરી કડક કાર્યવાહી

રાજ્યભરમાં લોકડાઉનને સફળ બનાવવા માટે હવે પોલીસે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લા પોલીસે કામ વિના બહાર નીકળતા લોકો પર કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી પોલીસે 500 થી વધુ વાહનો જપ્ત કર્યા છે. આ તમામ વાહન ચાલકો કામ વિના બહાર નીકળ્યા હતા. જેથી પોલીસે વાહનો ડિટેઈન કરી લીધા છે.. બીજી તરફ પાટણમાં કોરોનાના 5 કેસ નોંધાતા બનાસકાંઠાની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. બનાસકાંઠાના કલેક્ટરના આદેશ બાદ પાટણ-બનાસકાંઠા બોર્ડર સીલ કરાઈ. જેમાં પાટણ તરફથી આવતા વાહનોને પાછા મોકલવામાં આવી રહ્યા છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ