EXCLUSIVE / સુનિતા યાદવનો ઘટસ્ફોટ : મંત્રીના દીકરા સાથે માથાકૂટ થઈ તે રાતે જો આવું ન બન્યું હોત તો હું તમારી વચ્ચે ન હોત

police sunita yadav EXCLUSIVE interview on vtv KNOW what she said

સુરતમાં કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથે VTVની ખાસ વાતચીત કરી છે. રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના દિકરા સાથે કફર્યૂના નિયમોને લઈને તકરાર થઈ હતી. પ્રકાશ કાનાણી પોતાના મિત્રોને છોડાવવા આવ્યા હતા. કુમાર કાનાણી અને સુનિતા યાદવ વચ્ચે પણ માથાકૂટ થઈ હતી. સમગ્ર મામલે ઓડિયો અને વીડિયો ક્લીપ વાયરલ થઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ