વાયરલ / VIDEO : લગ્નની ચર્ચા વચ્ચે કેટરિનાને પોલીસે રોકી, સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો

police stopped katrina kaif car in mumbai

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કપલના લગ્નના સમાચાર સોશ્યલ મીડિયા પર સતત ચર્ચામાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ