અમદાવાદ / સ્પા સેન્ટરની સંચાલિકાનાં ચોર પતિએ પોલીસ સ્ટેશનમાં પગે પડીને માંગી માફી

police station spa centre Ahmadabad vejalpur Gujarat

સ્પા સેન્ટરની સંચાલિકાને પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયાની ચોરી કરનાર પૂર્વ પતિ સંદીપ જોશીની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. સંદીપે કાયદાકિય ચૂંગલ માંથી છટકવા માટે સ્પા સેન્ટરની સંચાલિકાના પગે પડીને પોલીસ સ્ટેશનમાં માફી માંગવાનું નાટક રચ્યું હતું. સંદીપ ગ્રાહક બનીને સ્પા સેન્ટરમાં મસાજ કરવા માટે આવ્યો હતો અને સંચાલિકાને પ્રેમજાળમાં ફસાવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ