ચકચાર / ચૂંટણી પરિણામના આગલા દિવસે સંદિગ્ધ બોટ ઝડપાતા તંત્ર થયું દોડતું

  Police Seized A Suspicious Boat At Pannapudi Patooru In Andhra Pradesh

આંધ્ર પ્રદેશમાં પોલીસે નેલ્લોર જિલ્લાના પન્નાપુડી પતૂરમાં એક સંદિગ્ધ બોટના જપ્ત કરી છે. આ બોટ અંગેની જાણ સ્થાનિક પોલીસને થતાં જ પોલીસ કાફલો દરિયા કાંઠે દોરી આવ્યો હતો.  CRPCની ધારા 102 હેઠળ મામલો નોંધાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ