સુરત / ખેજાદ ગામમાં ટાંકીમાં છુપાવેલો દારૂ પોલીસે ઝડપી પાડ્યો 

Police seized the liquor in Khejad, surat

રાજસ્થાનની સરહદે આવેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરતાં રવિવારના રોજ રાજસ્થાનના સાંચોરના શીલુ ગામ તરફથી થરાદના નારોલી ગામ તરફ આવતા માર્ગ પર નારોલી ચેકપોસ્ટ પરથી પસાર થતી ટવેરા ગાડીને પોલીસે રોકાવી તલાશી લેતાં મમરાની આડમાં વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ