ક્રાઈમ / વડોદરામાં પોલીસે 700 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો: ચાર યુવક-યુવતીઓની કરાઇ અટકાયત

Police seize 700 grams of cannabis in Vadodara: Four youths detained

વડોદરા પોલીસે આજે 700 ગ્રામ ગાંજા સાથે ચાર આરોપીઓની અટકાયત કરી છે. જેમા બે યુવકો છે અને બે યુવતીઓ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મમાલે આરોપીઓ ગાંજો ક્યાથી લાવ્યા હતા તે વિશે પોલીસ તપાસ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ