અમદાવાદ / વૃષ્ટિ- શિવમને શોધવા માટે પોલીસે કેબ- ઓનલાઇન ફુડ કંપનીની મદદ લીધી

Police seek help from Cab-Online Food Company to find the vrusti-shivam

શહેરનાં હાઇ પ્રોફાઇલ વૃષ્ટિ- શિવમ કેસમાં 7 દિવસ પછી પણ પોલીસને કોઇ ભાળ મળી નથી. પોલીસ વૃષ્ટિ- શિવમ કેસમાં હવે ઓનલાઇન કેબ અને ફુડ ડિલીવરી કરતી કંપનીઓની મદદ લઇ રહી છે. પોલીસે જાણીતી ઓનલાઇન કેબ સર્વિસ પ્રોવાઇડ કરતી કંપનીઓને બન્નેનાં ફોટોગ્રાફ્સ મોકલી આપ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ