અમદાવાદ / 'હું રિવરફ્રન્ટનો દાદા, એક મિનિટમાં વરદી ઉતારી દઇશ', યુવકે પોલીસ સ્ટેશન લીધું માથે

Police-Riverfront Security Supervisor clash in Ahmedabad

પોલીસ સ્ટેશનનાં કંટ્રોલમાં મેસજ મળ્યો હતો કે રિવરફ્રન્ટમાં એક યુવક રિવરફ્રન્ટના ગાર્ડનમાં ઘૂસીને સિક્યોરિટી સાથે ઝઘડો કરે છે. જેથી પોલીસ કર્મીઓ મોબાઈલ વાન લઈને રિવરફ્રન્ટ ગેટ નંબર ૨ પર પહોંચી ગયા હતા ત્યારે એક યુવક સિક્યોરિટીને ગાર્ડને મારતો હતો જેથી પોલીસ કર્મીઓએ વચ્ચે પડીને સિક્યોરિટીને મારતાં છોડાવ્યો હતો. ત્યાર બાદ સિક્યોરિટી સાથે જે યુવક ઝઘડો કરતો હતો તે રિવરફ્રન્ટ સિક્યોરિટી સુપરવાઈઝર તરીકે નોકરી કરતો સાબીર બેન્ઝર હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ