રાજકોટ / પોલીસે દેશી દારુનાં અડ્ડા પર કર્યા દરોડા, પોલીસે પકડ્યો આટલો જથ્થો

Police raids deshi liquor place

રાજકોટમાં દર અઠવાડીઓ દારુની ડ્રાઈવ કરવામાં આવે છે. જેમાં પોલીસ અલગ અલગ વિસ્તારોમાં દારુની રેડ પાડીને દારુનો જથ્થો જપ્ત કરે છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર દારુની રેડ પાડવામાં આવી હતી. જેમાં પોલીસે આ પ્રકારનાં પગલા લીધા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ