ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ધરપકડ / IPLના સૌથી મોટા સટ્ટાકાંડનો ખુલાસો: રાજકોટનો રાકેશ રાજદેવ બુર્જ ખલીફામાં બેસીને ચલાવતો હતો 'કારોબાર'

police raided Rakesh rajdevs ipl 2020 rajkot surat rajasthan

રાજસ્થાનમાં IPLના સૌથી મોટા સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે. IPL સટ્ટાકાંડમાં રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. રાજકોટનો રાકેશ રાજદેવનું સટ્ટા નેટવર્ક હોવાની આશંકા સેવાઇ રહી છે. રાકેશ રાજદેવ દુબઇ બેસી રાજસ્થાનમાં સટ્ટો રમાડતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે કિશનપોલ બજારમાંથી રૂપિયા 4.18 કરોડની રોકડ જપ્ત કરી છે. ગોંડલના રણધીર સિંહ સહિત 4 સટ્ટાડિયાઓની ધરપકડ કરાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ