અમદાવાદ / ગુજરાત કોલેજ પાસે રેસ્ટોરન્ટના નામે ચાલતું હુક્કાબાર ઝડપાયું, યુવાધન બરબાદી તરફ?

Police raid TC hookah bar in ahmedabad

સરકાર દ્વારા હુક્કાબાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે છતા પણ હજુ કેટલાક ગેરકાયદેસર હુક્કાબાર ધમધમી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં યુવાધનને બરબાદ કરતા હુક્કાબાર પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેસ્ટોરન્ટ અને લોજના નામે ચલાવવામાં આવતા હુક્કાબાર પર રેડ કરવામાં આવી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ