કાર્યવાહી / આણંદના માનપુરા ગામે દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ: 10 યુવતીઓ સહિત 25 નબીરાઓની પોલીસે કરી ધરપકડ

police raid on high profile liquor party caught from manpur farm house anand

ગુજરાતમાં વધુ એક વખત દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા છે. આણંદના આંકલાવ તાલુકાના માનપુરા ગામે પોલીસે દારૂની મહેફિલ માણતા 25 લોકોની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ