પર્દાફાશ / 31stની રાત્રી પહેલા જ પોલીસની મોટી રેડ, આટકોટમાં કેફીપીણુ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ

Police raid on colddrink Mini CafeFactory in Atkot just before 31st night

રાજકોટ પોલીસે ડ્રિંન્કસની આડમાં નશાયુક્ત કેફીપીનું બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે અને કેફીપીણાંમાં નશાયુક્ત પદાર્થ ભેળવીને વેચાણ કરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ