સલામત ગુજરાત / વલસાડમાં લોહીના વેપારનો પર્દાફાશ, પોલીસે ગોંધી રખાયેલી 3 યુવતીઓને છોડાવી

 police raid in Valsad for prostitutions and kidnaped accused arrested

ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એકવાર કુટણખાનું ઝડપાયું છે. વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં એક કપલ દ્વારા  લક્ષ્મી પાર્ક સોસાયટીના ફ્લેટ માં  ત્રણ યુવતીઓને ગોંધી રાખી આચરવામાં આવતો અનૈતિક દેહવેપાર ઝડપાયો છે. વાપી ની ડુંગરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી 3 યુવતીઓને છોડાવી છે. ત્યારે કોણ છે આ કપલ જે અનૈતિક ધંધા માં સંકળાયેલ છે જોઈએ આ અહેવાલ

બ્રેકિંગ ન્યૂઝ