VIDEO / 'બંદૂક'ની અણીએ હાથ ઉપર કરાવી વાહનોની ચેકિંગ કરે છે પોલીસ, પૂછવા પર જુઓ શું કહ્યું

up police personnel pointing their guns at commuters gives bizarre logic as video get viral

ઉત્તરપ્રદેશના બદાયૂ જિલ્લાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા પોલીસ કર્મીઓને રસ્તા પર પસાર થઇ રહેલા લોકો પર બંદૂક દર્શાવતા જોવા મળ્યા. આટલુ જ નહીં, એ વાહનોની તપાસ દરમિયાન તેમના હાથ ઉપર ઉઠાવવા માટે મજબૂર પણ કર્યા હતા. સમાચાર એજન્સી આઇએએનએસના મુજબ વજીરગંજમાં બગેન પોલીસ ચોકી પાસેનો આ વીડિયોમાં પ્રભારી રાહુલ કુમાર સિસોદિયા રસ્તા પરથી પસાર થઇ રહેલા લોકોને ધમકાવતા જોવા મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ