સલામ પોલીસને / ખાખીએ માનવતા શોભાવી, સાઈકલ લઈને ફરતા ફૂડ ડિલિવરી મેનને તાત્કાલિક લઈ આપી નવી બાઈક

Police personnel of Indore's Vijay Nagar police station buy a motorcycle for a man who was delivering food on a bicycle

ઈન્દોર પોલીસે ફૂડ ડિલિવરી બોયને નવી નક્કોર બાઈક લઈને દેશમાં એક અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ