Video / લોકડાઉન દરમિયાન પોલીસકર્મીઓ છે તૈનાત, દીકરાના જન્મના સમયે પણ કોન્સ્ટેબલે નિભાવી ફરજ

કોરોના વાયરસને લઈને લોકડાઉનના કારણે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. નવસારીના વિજપોલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે પરિવાર પહેલા ફરજ નિભાવી છે. કોન્સ્ટેબલના ઘરે દીકરાનો જન્મ થયો. પિતા ફરજ પર હોવાથી જન્મેલા દીકરાને જોવા પણ જઈ શક્યા ન હતા. કોન્સ્ટેબલ સંજયભાઈએ જન્મેલા દીકરાને ફરજ દરમિયાન વીડિયોકોલ કરીને જોઈને સંતોષ માન્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ