સુરતના એક પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. દારૂના પૈસા લેવા ગયેલા પોલીસકર્મીને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો છે. વાયરલ વીડિયો કડોદરા વિસ્તારનો હોવાનો ખુલાસો થયો છે. પોલીસકર્મી સુરત જિલ્લા એસ. પી.નો ડ્રાયવર હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ પોલીસકર્મીને હેડક્વાર્ટર ખસેડાયો છે
વરસાદ માટે હવે વધુ રાહ નહીં જોવી પડે. આગામી બે દિવસમાં રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્કયુલેશન સર્જાતા વરસાદ વરસી શકે છે. ખાસ કરીને નવસારી, નર્મદા અને છોટા...