સલામ / આને કે'વાય પોલીસ અધિકારી ! PIની બદલી થતા વરરાજાની જેમ આપી વિદાઇ !

police officer! Farewell to PI's changing groom

બનાસકાંઠાના દાંતીવાડામાં PI ની બદલી થતા વેપારીઓ અને પોલીસ સ્ટાફે અનોખી રીતે વિદાય આપી હતી.PI ને ઘોડા પર બેસાડીને ડીજેના તાલ સાથે ફૂલોનો વરસાદ કરીને માનભેર વિદાય આપી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ