બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, એકસાથે 428 લોકો વિરૂદ્ધ કરાઇ કાર્યવાહી
Last Updated: 08:12 AM, 21 January 2025
Ahmedabad Police : અમદાવાદમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાસ્તવમાં અમદાવાદમાં પોલીસ દ્વારા ઝોન-2 DCPની આગેવાનીમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન 428 જેટલા લોકો સામે કાર્યવાહી કરાઇ છે. મહત્વનું છે કે, પોલીસની ટીમ દ્વારા અસામાજિક તત્વોના અડ્ડા ઉપર સર્ચ કરવામાં આવ્યું હતું અને ખાસ ભાડુઆતો જ્યાં રહેતા હતા તે ઘર પણ તપાસવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
મેટ્રો સિટી અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસની ટીમ કાર્યરત છે. આ દરમિયાન અમદાવાદ ઝોન-2 DCPની આગેવાનીમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની ટીમ દ્વારા કાળીગામ, અચેર, છારાનગર, ધરમનગર, ત્રાગડ વિસ્તારમાં અસામાજિક તત્વોના અડ્ડા ઉપર સર્ચ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અબજો રૂપિયા ચાઉં કરી ગયો, 53 કરોડ તો ખાલી અંગત ઉપયોગમાં લીધા
આ સાથે ભાડુઆતો જ્યાં રહેતા હતા તે ઘર પણ તપાસવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન બ્રેથ એનાલાઇઝર, ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાધનો સાથે ચેકિંગ કરાયુ હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા 428 જેટલા લોકો સામે કાર્યવાહી કરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad Plane Crash / તો અમદાવાદ પ્લેન ક્રેશમાં મર્યા હોત હજી વધુ લોકો, જાણો કોની સતર્કતાથી બચી જિંદગીઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT