રાજકોટ / પોલીસ હેડ ક્વાર્ટરમાંથી જ જુગારધામ ઝડપાયું, 3 મહિલા સહિત 8 લોકો ઝડપાયા

police man son playing gambling so police arrested 8 person in rajkot

પોલીસ રેડ કરીને અનેક જુગારધામનો પર્દાફાશ કરતી હોય છે, ત્યારે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાંજ એક મોટું જુગારધામ ઝડપાયું છે. રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાંથી જુગારધામ પકડતા પોલીસ બેડામાં મોટા સવાલો ઉભા થઇ રહ્યા છે. જ્યાં પોલીસમેનનો પુત્ર જ જુગારધામ ચલાવતો હતો અને હેડ ક્વાર્ટરમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ