ફરજ / 'પોલીસ' ને સલામ, લૉકડાઉનમાં ડ્યૂટી પર પહોંચવા માટે ચલાવી 60 કિમી સાઇકલ

Police Man Getting Applause For Cycling 60 Km To Join Duty

દુનિયાભર કોરોનાની મહામારીની સામે લડી રહી છે. માત્ર સંક્રમિત લોકો જ નહી, COVID 19 થી મરતા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, જેથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી જેથી કોરોના ઇન્ફેક્શનની ચેન તૂટી જાય અને કમ્યૂનિટી ટ્રાન્સમિશન પર રોક લાગી શકે. આ સમયે ડૉક્ટરો તથા અન્ય મેડકિલ સ્ટાફની સાથે સાથે પોલીસ પણ મદદ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ