લાલ 'નિ'શાન

દુર્ઘટના / રાજકોટમાં વિચિત્ર ઘટનાઃ PSIથી રિવોલ્વર સાફ કરતી વેળાએ ગોળી છૂટીને રાહદારીનું મોત

police man clean revolver but miss fire so citizen death in rajkot

રાજકોટમાં આજે બપોર બાદ એક વિચિત્ર ઘટના બની છે. જો કે આ અંગે સમગ્ર પોલીસ તંત્ર ખુદ અચંબામાં મુકાઈ ગયું છે. રાજકોટના મુખ્ય બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં PSI પી પી ચાવડા જ્યારે સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે એકાએક ગોળી છુટી અને ગોળી બસ સ્ટેશનમાંથી પસાર થનાર એક રાહદારીને લાગતાં તેમનું મોત થયું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ