હુમલો / દ્વારકામાં ગઈ કાલે મોડી સાંજે તાજિયા કાઢવા બાબતે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

Police-locals clash in Dwarka's Salaya, Stoned on a police vehicle

દ્વારકા જિલ્લાના સલાયામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની ઘટના, પોલીસની ગાડી તોડી નાંખવામાં આવી,એક પોલીસકર્મીને માથાના ભાગે ઈજા પહોંચી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ