અથડામણ / દિલ્હીની કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે 'યુદ્ધ', વકીલને વાગી ગોળી, પોલીસ વાનમાં લગાવાઇ આગ

Police lawyers fight Delhi tees hazari court

દિલ્હીના 30 હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે હિંસા ભડકી ઉઠી છે. રિપોર્ટ અનુસાર, અહીં પર પોલીસે ફાયરિંગ કર્યું છે. પોલીસની ફાયરિંગ બાદ વકીલ ભડકી ગયા છે, તેમણે પોલીસની ગાડીઓમાં તોડફોડ કરી. આ સિવાય વકીલોએ પોલીસના કેટલાક અધિકારીઓની ધોલાઇ પણ કરી નાખી છે. રિપોર્ટ અનુસાર, વકીલોએ કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ