ચૂંટણી / ભાજપના નેતા પર સવારે હુમલો થતાં મતદાનનો કર્યો બહિષ્કાર

Police Lathi Charge After Clash In BJP & TMC Supporter In Asansol West Bengal

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની 72 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું હતું. બીજીબાજુ પશ્ચિમ બંગાળના આસનસોલમાં મતદાન વચ્ચે લોકોએ જોરદાર હોબાળો કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ