ખાખીગીરી / 'આને લૂંટ કેસમાં પૂરી દો અંદર' : આણંદમાં ફરિયાદીને જ પોલીસે ખોટા કેસમાં પુર્યા જેલમાં, વાયરલ વીડિયોથી પોલીસબેડામાં હડકંપ

Police in Anand jailed plaintiff in false case, video  viral

PI આર.એન. વિરાણી બેફામ અપશબ્દો બોલી રહ્યા છે, ખાખીનો પાવર બતાવી ખોટા કેસમાં અંદર કરવાની ધમકી આપી રહ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ