પોલીસની દબંગાઇ / ભાવનગરના પૂર્વ મેયર અને મહિલા કોર્પોરેટરને પોલીસે કરી લાફાવાળી

Police hit to congress corporator in Bhavnagar

ભાવનગરના પૂર્વ મેયર અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને મહિલા પોલીસે માર માર્યો છે. કોર્પોરેટરને ઈજા થતા હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે ખસેડાયા છે. તંત્રએ જેલ રોડ પર જગ્યા ખાલી કરાવતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મહિલા કોર્પોરેટર જોડાયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ