ઈન્વેસ્ટિગેશન / સુશાંત સિંહ રાજપૂતના ઘરમાંથી પોલીસને મળ્યું એવું કે, જે તપાસની દિશા બદલી શકે છે

police have found a film script of geniuses and drop outs at the sushant singh rajput residence

સુશાંતસિંહ રાજપૂતના આપઘાત કેસમાં મુંબઈની બાંદ્રા પોલીસે હવે તપાસ ઝડપી કરી દીધી છે. આ ઘટના અંગે દરરોજ લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. સાથે સાથે સતત ચકાસણી પણ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ પોલીસે જ્યારે સુશાંતના ઘરની તલાશી લીધી ત્યારે તેને એવું મળ્યું કે જે પોલીસની તપાસમાં મદદરુપ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ