Video / સુરતમાં આરોપીઓને પકડવા માટે પોલીસને નવા બાઈક આપવામાં આવ્યા, અત્યાધુનિક સુવિધાથી સજ્જ બાઈક

સુરતમાં આરોપીઓને પકડવા માટે પોલીસને નવા બાઈક આપવામાં આવ્યા છે. પોલીસને પેટ્રોલિંગ માટે અસરકારક બનાવવા માટે નવા બાઈક અપાયા છે. સુઝુકી કંપની દ્વારા સ્પેશિયલ પોલીસ માટે બનાવવામાં આવેલા અત્યાધુનિક બાઈક અપાયા છે. આ બાઈકમાં માઈક, લાઈટ, સાયરન જેવી સુવિધાઓ આપવામાં આવી છે. ત્યારે હવે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસને આ બાઈક મદદરૂપ થશે.

બ્રેકિંગ ન્યૂઝ