રાજકોટ / ખીજડિયા ગામે ત્યજી દિધેલી બાળકીની માતા સગીરા હોવાનું સામે આવ્યું, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા

Police found new born baby motehr

રાજકોટના ખીજડિયા ગામે એક નવજાત બાળક મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસ આરંભી તો બાળકીની માતા સગીરા હોવાનું સામે આવ્યું સાથેજ તે દુષ્કર્મનો શિકાર બની હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ