ચકચારી કેસ / હું મરી જઈશ: સ્વિટી પટેલની Whatsapp ચૅટ સામે આવી, પતિ PI દેસાઈ પર થશે આ કાર્યવાહી

Police found a mobile chat in the case of Sweety Patel's disappearance

વડોદરાના ચકચારી સ્વિટી પટેલ ગુમ થવાના કેસમાં મોબાઈલમાંથી કેટલાક પુરાવા મળ્યા છે, સ્વિટી પટેલ અને અજય દેસાઈ વચ્ચે ઝઘડો થયો તેવા ચેટના પુરાવા મળ્યા, વોટસએપ ચેટ પોલીસને મળી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ