ન્યાય ક્યારે? / 2 રિક્ષાવાળાઓએ કિડનેપ કરી મેદાનમાં રેપ કર્યો: ટ્રેનમાં આપઘાત કરનાર યુવતીની ડાયરીમાંથી ચોંકાવનારો ખુલાસો

Police find diary of young woman committing suicide in train in Valsad

થોડા દિવસ પહેલા ગુજરાત કવિન ટ્રેનના ડી - 12ના કોચમાં એક યુવતીની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જે કેસમાં તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ