રાજકોટ / સ્પાની આડમાં ચાલતું હતું કુટણખાનું, પોલીસે રેડ કરીને કર્યો પર્દાફાશ, 2 સ્પાના કુલ 5 સંચાલકોની ધરપકડ

Police expose sex racket in Rajkot

રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બે સ્પા સેન્ટરોમાં કુટણખાના ચાલતા હતા જ્યા પોલીસે રેડ કરીને પર્દાફાશ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ