પહેલ / 'જાગતે રહો'ની સાયરન વાગશે આ રાજ્યમાં, પોલીસનો નવતર પ્રયોગ

police dial 100 vehicle siren played jagte raho night alert public like watchmen

યૂપી પોલીસે ગુનાખોરી ડામવા માટે હવે નવો કિમીયો અપનાવ્યો છે. રાતે પેટ્રોલિંગ કરી રહેલી યૂપી પોલીસની ડાયલ 100 પી.આર.વી. ગાડીમાં એક નવી સાયરન લગાવવામાં આવી છે. જેમાં જાગતે રહો..જાગતે રહો..ની સાયરન વાગે છે. લખનઉની હજરતગંજ પોલીસે આ સાયરનનો પ્રયોગ પણ શરૂ કરી દીધો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ