લાલ 'નિ'શાન

AWAAJ / રાજકીય પાર્ટીઓ કરોડો ક્યાં ખર્ચે છે? જાણીને દિમાગ હલી જશે

એક તરફ આપણો ભારત દેશ મંદીના ભરડા વચ્ચેથી બહાર આવવા માટે પ્રયાસ કરી રહ્યો છે ત્યારે દેશની 6 રાજકીય પાર્ટીની આવકમાં(પાર્ટી ફંડ) તોતિંગ વધારો થયો હોવાની વાત સામે આવતા ચર્ચા ટોક ઓફ ધ કન્ટ્રી બની છે. ઇલેક્શન વોચ ડોગ ગણાતા ADR દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ એક રિપોર્ટમાં થયેલ આ ખુલાસો ચોંકાવનારો છે ત્યારે શું છે આ ADR રિપોર્ટ જુઓ Awaajમાં....

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ