અમદાવાદ / બાવળામાં પ્રેમિકાની હત્યા મામલે પોલીસે 2 શખ્સોની કરી અટકાયત

Police detained after killing two people in the wee hours

અમદાવાદના બાવળામાં જાહેરમાં ગઇકાલે પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હતી. આ મામલે પોલીસે 2 શખ્સોની અટકાયત કરી છે. આરોપી કેતન પટેલ સાથે જોવા મળેલા 2 શખ્સોની પોલીસે પુછપરછ શરૂ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ