અમદાવાદ / રોજ-રોજ પોલીસ ઢગલાબંધ દારૂ પકડે તો છે પણ તેનું શું કરે છે, જાણો

police destruction alcohol by bulldozer ahmedabad

પોલીસે બુટલેગરો તેમજ ખેપિયાઓ પાસેથી ઝડપાયેલા દારૂના જથ્થાને એક સાથે કોર્ટની મંજૂરી બાદ નાશ કરી દેવામાં આવતો હોય છે. જેમાં ગઇ કાલે ઓઢવ, રખિયાલ, બાપુનગર, અમરાઇવાડી, રામોલ, ખોખરા અને નિકોલમાં ઝડપાયેલો ૧.૭૩ કરોડ રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ