લાલ 'નિ'શાન

અમદાવાદ / પોલીસે રક્તદાન કરવાની ઝુંબેશ ઉપાડી પરંતુ 50 ટકા મહિલા પોલીસ રક્તદાન ન કરી શકી, કારણ ચોંકાવનારું

Police Department Endorsed a Blood Donation camp but 50% Police Women couldn't donate. The reason will surprise you

અમદાવાદ પોલીસે થેલેસમીયાગ્રસ્ત બાળકો માટે રકતદાનનુ ઝુંબેશ શરૂ કર્યુ. મુસ્કાન માટે રકતદાન અભિયાનમાં મહિલા પોલીસની ઈચ્છાશકિત હોવા છતા રકતદાન કરી શકી નથી. કારણ કે 50 ટકા મહિલા પોલીસમાં હિમોગ્લોબીનની ઉણપ જોવા મળી. આ ગંભીર આકંડાને જોતા પોલીસ હેલ્થ વિભાગે મહિલા પોલીસની સ્વાસ્થયની કાળજીને લઈને ઝુંબેશ શરૂ કર્યુ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ