વલસાડ / નહેરમાંથી થતી પાણીની ચોરી અટકાવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Police constable tightened to prevent theft of water from canal

ભરઉનાળે પાણીને લઇને રાજ્યમાં ચારેતરફ પરીસ્થિતિ વણસી છે. રાજ્યમાં ઘણા ગામડાઓ હજુ એવા છે કે, જ્યા પાણીની બીલકુલ વ્યવસ્થા નથી. લોકો દુર દુરથી પાણીના માટલા ઉપાડીને પાણી ભરી આવે છે, જ્યારે વલસાડમાં આવેલા નહેરમાં પાણી ચોરીની ઘટના  સામે આવે છે.. નહેરમાંથી પાણી ચોરીને અટકાવવા માટે નહેર વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોઇએ આ અહેવાલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ