દુષ્કર્મ / ખાખી લજવાઈ : ફરિયાદ નોંધાવા આવેલી મહિલા સાથે 19 દિવસ એવું કર્યુ કે ખુદ કોન્સ્ટેબલ પહોંચ્યો જેલમાં

police constable rapped 30 year old women

રાજસ્થાનના પાલી શહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલે 30 વર્ષીય મહિલા સાથે 19 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે કોન્સ્ટેબલને તેની કરતૂતને કારમે જેલની ચાર દિવાલો મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ