દુષ્કર્મ / પીડિતાએ કહ્યું, હું પોલીસ સ્ટેશનમાં કેસ કરવા ગઈ હતી, કોન્સ્ટેબલે ત્યાંથી મારો નંબર લઈને મારી સાથે...

police constable mischief one women

બોટાદના પોલીસ કોન્સ્ટેબલ મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મ આચર્યા બાદ તેણે મહિલાનો અશ્લિલ વીડિયો બનાવ્યો તેવા પીડિતાએ આક્ષેપ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ