હત્યા / રાજસ્થાન : જમીનના વિવાદની તપાસ કરવા ગયેલા કોન્સ્ટેબલની માર મારી હત્યા કરાઇ

police constable beaten to death in rajasthans rajsamand district

રાજસ્થાનમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રાજ્યના રાજસમંદ જિલ્લામાં જમીન વિવાદ સાથે જોડાયેલા એક મામલાની તપાસ કરવા ગયેલા હેડ કોન્સ્ટેબલની માર મારી હત્યા કરી દેવાઇ છે. પ્રાપ્ત જાણકારી મુજબ, કોન્સ્ટેબલ ગની મોહમ્મદ મામલાની તપાસ માટે ગામમાં ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ